GPSC Center Change Notification for GPSC Class 1 & 2 Main Exam

By | October 12, 2024

Join WhatsApp Group


Join Telegram Channel



Gujarat Public Service Commission – GPSC Center Change Notification for GPSC Class 1 & 2 Main Exam, Check below for more details.

Post: Advt No. 47/2023-24, Gujarat Administrative Service, Class-1, Gujarat Civil Services, Class-1 & Class-2 & Gujarat Municipal Chief Officer Service, Class-2


પરીક્ષા કેન્દ્રમાં ફેરફાર અંગે અગત્યની જાહેરાત
જા.ક્ર. ૪૭/૨૦૨૩-૨૪, ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧, ગુજરાત મુલ્કી સેવા વર્ગ- ૧/૨ તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-૨ ની તા. ૨૦ થી ૨૫ ઓક્ટોબર, ૨૦૨૪ દમિયાન યોજાનાર મુખ્ય કસોટીમાં અનવાર્ય સંજોગોને કારણે આયોગ દ્વારા ગાંધીનગર જિલ્લાનાં નીચે દર્શાવેલ પરીક્ષા કેન્દ્ર પર ઉમેદવારોની બેઠક વ્યવસ્થામાં ફેરફાર ક૨વામાં આવેલ છે. જેની સંબધિત ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે.


Notification: Click Here
Call Letter: Click Here



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *