Gujarat Gaun Seva Pasandgi Mandal – GSSSB Gujarati Stenographer List of Candidates called for Document Verification 2023, Check below for more details.
જા.ક્ર. ૨૦૧/૨૦૨૨૨૩ – ગુજરાતી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-૨, વર્ગ-૩ સંવર્ગના ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે અગત્યની જાહેરાત
મંડળની જા.ક્ર. ૨૦૧/૨૦૨૨૨૩ – ગુજરાતી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-૨, વર્ગ-૩ સંવર્ગની મે- ૨૦૨૩ તેમજ જુલાઇ- ૨૦૨૩ દરમ્યાન યોજવામાં આવેલ પેપર ૧ અને પેપર-૨ ની મુખ્ય પરીક્ષામાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે પસંદગી યાદીમાં સમાવવાપાત્ર સંભવિત ઉમેદવારો કે જેઓને અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવાના થાય છે તેવા ઉમેદવારોના મુખ્ય પરિક્ષાના બેઠક ક્રમાનુસાર ની યાદી આ સાથે મૂકવામાં આવેલ છે. જે જોઇ લેવા સંબંધિત ઉમેદવારોને આથી જણાવવામાં આવે છે.
ઉકત સંવર્ગના ઉમેદવારોના અસલ પ્રમાણપત્રોની ચકાસણી માટેનો કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે. મુખ્ય પરીક્ષાના બેઠક ક્રમાનુસારની ઉમેદવારોની યાદી અને અસલ પ્રમાણપત્રોની ચકાસણી સંબંધેની ઉમેદવારો માટેની સુચનાઓ નીચે દર્શાવ્યા મુજબ છે.
List of Candidates: Click Here