SEB (Special Educator) Sp. TET-I and Sp. TET-II Exam Notification 2023
રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, સેક્ટર-૨૧, ગાંધીનગર ‘(સ્પેશ્યલ એજ્યુકેટર) ખાસ શિક્ષક યોગ્યતા કસોટી-I (Sp.TET-I) અને (સ્પેશ્યલ એજ્યુકેટર) ખાસ શિક્ષક યોગ્યતા કસોટી- II (Sp.TET-II) – ૨૦૨૩’ હોલટીકીટ ડાઉનલોડ કરવા બાબત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે તા. ૧૭/૦૨/૨૦૨૩ના જાહેરનામા ક્રમાંક : ૨ાપબો/Sp. TET-I/ ૨૦૨૩/૧૭૯૩- ૧૮૭૯થી ખાસ શિક્ષક યોગ્યતા કસોટી-I૨૦૨૩ (Sp. TET-I)- ૨૦૨૩ ઉમેદવારો માટે તા. ૨૫/૦૫/૨૦૨૩… Read More »