The Mahesana Urban Co-operative Bank Ltd. Recruitment-Clerical Trainee vacancy 2024

By | July 27, 2024
50 Posts-The Mahesana Urban Co-operative Bank Ltd. Recruitment-Clerical Trainee vacancy
Organization NameThe  Mahesana Urban Co-operative Bank Ltd.
Post NameClerical TraineeVacancies
Vacancies50
Application Starting Date18-06-2024
Application Closing Date31-07-2024
Job LocationGujarat / India
Official Sitehttps://www.mucbank.com/




The Mahesana Urban Co-operative Bank Ltd. has published an Recruitment Official Notification for the posts of Clerical Trainee. In this article we are discuss about full vacancy details, Educational Qualification, eligibility criteria, pay scale, salary and How to Apply in The Mahesana Urban Co-operative Bank Ltd. Clerical Trainee Recruitment

Total No. of Posts : 50 vacancy

Last Date : 31 July 2024

 જગ્યાનું નામ : કલેરીકલ ટ્રેઇની 

કુલ જગ્યા : 50 આશરે

લાયકાત : UGC માન્ય ગુજરાત ની યુનિવર્સીટી
1 ) MCom., MSc. ( Science ), MCA, MBA (ગ્રેજ્યુએશન અથવા પોસ્ટ ગ્રેજ્યુએટ બન્ને પૈકી એકમાં ઓછામાં ઓછા ૫૫% હોવા જરૂરી
2 ) MSc.( Science), MCA, MBA ના ડાયરેકટ કોર્ષમાં ઓછામાં ઓછા ૫૫% હોવા જરૂરી

ઉમર : તા.૦૧-૦૭-૨૦૨૪ ના રોજ ૨૧ વર્ષ થી વધુ અને વધુમાં વધુ ૩૦ વર્ષ સુધી.

પગાર ધોરણ : પ્રથમ વર્ષ માસિક ફીકસ પગાર ૧૯000/= અને બીજા વર્ષ ૨0000/= રહેશે અને ત્યારબાદ કલેરીકલ સ્કેલ મુજબ પગાર ચુકવવામાં આવશે.( આશરે રૂા.૨૯૧00/=)

લેખિત પરીક્ષા IBPS મુંબઇ દવારા ઓનલાઇન પરીક્ષા લેવાશે. ત્યારબાદ કર્વાલીફાઇડ ઉમેદવારોના મૌખિક ઇન્ટરવ્યુ થી સિલેકશન કરવામાં આવશે.

નોંધ : 
૧. ઓનલાઇન સિવાય ડાયરેકટ મોકલેલ અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
૨.આ જગ્યાઓ  મહેસાણા જીલ્લા સિવાયની દુરની શાખાઓ માટે ભરવાની છે.
૩.ઓનલાઇન અરજીમાં ખોટી વિગત આપનારની અરજી રદ બાતલ ગણાશે.

Official Notification of The  Mahesana Urban Co-operative Bank Ltd. Recruitment : Click Here


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *