Apprenticeship Training yojana કેન્દ્ર સરકારની યોજના છે જેનો મુખ્ય હેતુ ઉદ્યોગોમાં ઉપલબ્ધ સુવિધાઓનો ઉપયોગ કરી શાળા છોડનારા અને અર્ધ કુશળ યુવાનોને ઓન-જોબ તાલીમ દ્વારા કૌશલ્ય ધરાવતા માનવબળમાં વધારો કરવાનો છે. આ યોજના યુવાઓમાં રોજગાર ક્ષમતા વધારવા, કૌશલ્ય દ્વારા રાષ્ટ્ર નિર્માણ અને શિસ્તબદ્ધ કૌશલ્ય વિકસાવવા માટે મુખ્ય છે. કૌશલ્ય વિકાસ ક્ષેત્રના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા અમલમાં રાખવામાં આવેલી આ યોજના અંતર્ગત તાલીમ નિ:શુલ્ક આપવામાં આવે છે, જેથી યુવાનોના વ્યવસાયિક વિકાસમાં મદદરૂપ થાય.
Apprenticeship Training yojana
યોજનાનું નામ | એપ્રેન્ટીસશીપ ટ્રેનીંગ યોજના |
લાભના પ્રકાર | તાલીમ |
યોજનાનો લક્ષ્ય | સેવાઓ |
વિભાગ | શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ |
ક્ષેત્ર | કૌશલ્ય વિકાસ |
યોજનાના માપદંડ
યોજના કોને લાગુ પડશે
- તમામ વ્યકિતઓ
કેટેગરી
- તમામ
જાતિ સંબંધિત પાત્રતા
- કોઈ પણ
શિક્ષણ
- કોઈ પણ
Apprenticeship Training yojana: કયા ડોક્યુમેન્ટની પડશે જરૂર?
- અન્ય માર્કશીટ્સ / ગત વર્ષની માર્કશીટ
- જન્મનું પ્રમાણપત્ર
- પ્રોફેશનલ કોર્સનું પ્રમાણપત્ર
- પોસ્ટ ગ્રેજ્યુએટ માર્કશીટની નકલ
- શાળા છોડ્યાનું પ્રમાણપ્રત્ર
- આધાર કાર્ડ
- જાતિનું પ્રમાણપત્ર
- પાસપોર્ટ સાઈઝનો ફોટો
- માકૅશીટ
- સ્નાતક કક્ષાની માર્કશીટ નકલ
કઈ રીતે કરવી અરજી?
- ઓનલાઇન અરજી કરવાની રહેશે.
એપ્લિકેશન ફોર્મ કોને મોકલવું
- Ex-officio
એપ્લિકેશન ફોર્મ ક્યાંથી મેળવવું
- Online
મહત્વની લિંક
વિભાગની લિંક | અહીં ક્લિક કરો |
યોજનાની વિસ્તૃત માહિતી | અહીં ક્લિક કરો |
અરજી કરો | અહીં ક્લિક કરો |