ધોરણ 10 અને 12નું રિઝલ્ટ એપ્રિલના અંતમાં જાહેર થઇ શકે છે?
ધોરણ 10 અને 12નું રિઝલ્ટ: ધો. 10 અને 12 ની પરીક્ષા પૂર્ણ થયાને હજુ ગણતરીનાં દિવસો વીત્યા છે. ત્યારે એપ્રિલ માસનાં અંત સુધીમાં બોર્ડ દ્વારા પરિણામ જાહેર થશે. પેપર ચકાસણીની કામગીરી આજે પૂર્ણ થવા પામી છે. પરિણામ જાહેર થયા બાદ શિક્ષકો ચૂંટણીનાં કામે લાગશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા પૂર્ણ થઈ ગઈ… Read More »