GHSEB Board Exam Time Table 2024-25

By | October 16, 2024

GSEB Exam Time Table 2025 - બોર્ડ પરીક્ષા ટાઇમ ટેબલ - MaruGujarat24 - News Of Education



ધોરણ 10-12 બોર્ડ પરીક્ષા કાર્યક્રમ જાહેર: ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પરિક્ષાનો કાર્યક્રમ ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યો છે. જેમા અગામી 27 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી પરિક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

ધોરણ 10-12 બોર્ડ પરીક્ષા કાર્યક્રમ જાહેર: બોર્ડ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે 27મી ફેબ્રુઆરીથી 13 માર્ચ 2025 સુધી આ પરીક્ષાઓ યોજાશે. ધોરણ 12માં ત્રણેય પ્રવાહ માટેની પરીક્ષા પણ 27મી ફેબ્રુઆરીથી શરૂ થશે.

ધોરણ 10 બોર્ડ પરીક્ષા કાર્યક્રમ જાહેર


પરીક્ષાનું નામધોરણ 10 બોર્ડ પરીક્ષા 2024-25
બોર્ડનું નામગુજરાત સેકેન્ડરી અને હાયર સેકેન્ડરી એડયુકેશન બોર્ડ – GHSEB
પોસ્ટ પ્રકારટાઈમ ટેબલ
પરીક્ષા ચાલુ તારીખ27 ફેબ્રુઆરી 2025
પરીક્ષા છેલ્લી તારીખ13 માર્ચ 2025
ટાઈમ ટેબલ જાહેર તારીખ15 ઓક્ટોબર 2024
ટાઈમ ટેબલ સ્થિતિજાહેર

ધોરણ 12 બોર્ડ પરીક્ષા કાર્યક્રમ જાહેર

ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર, ગુજરાત સેકેન્ડરી અને હાયર સેકેન્ડરી એડયુકેશન બોર્ડ – GHSEB દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ વખતે ધોરણ 10 બોર્ડ ની પરીક્ષા 27 ફેબ્રુઆરી 2025 ના શરુ થશે.

આ વખતે ધોરણ 10 બોર્ડ ની પરીક્ષા 27 ફેબ્રુઆરી 2025 ના શરુ થશે અને 13 માર્ચ 2025 ના રોજ છેલ્લું પેપર રહેશે, ધોરણ 10 અને 12 ના તમામ વિદ્યાર્થીઓને GujaratAaj.Com તરફ થી શુભેચ્છા, ખુબ મેહનત કરી તમારા પરિવારનું નામ રોશન કરો.

ધોરણ 10 – 12 બોર્ડ પરીક્ષા ટાઇમ ટેબલ જાહેર

27મી ફેબ્રુઆરીથી શરૂ થનારી પરીક્ષાનું પહેલું પેપર ભાષા સંબંધિત રહેશે. 1લી માર્ચના રોજ ગણિત, 3 માર્ચના રોજ સામાજિક વિજ્ઞાન, 5 માર્ચના રોજ સેકન્ડ લેંગ્વેજ અંગ્રેજી, 6 માન્ચના રોજ ગુજરાતી તથા 8 માર્ચના રોજ વિજ્ઞાનનું પેપર રહેશે. આ ઉપરાંત અંગ્રેજી તથા ગુજરાત ઉપરાંતની અન્ય ભાષાની પરીક્ષા 10 માર્ચના રોજ યોજાશે.


ધોરણ 10 – 12 બોર્ડ પરીક્ષા ક્યારથી શરુ થાય છે?

આ વખતે ધોરણ 10 -12 બોર્ડ ની પરીક્ષા 27 ફેબ્રુઆરી 2025 ના શરુ થશે.

ધોરણ 10 – 12 બોર્ડ પરીક્ષા ટાઇમ ટેબલ




Leave a Reply

Your email address will not be published. Required fields are marked *