GPSC Class 1 & 2 Important Notice Regarding Date Change of Prelim Exam 2023

By | November 3, 2023

GPSC Class 1 & 2 Important Notice Regarding Date Change of Prelim Exam 2023:

આયોગની જાહેરાત ક્રમાંક: ૪૭/૨૦૨૩-૨૪, ગુજરાત વહીવટી સેવા, વર્ગ-૧, ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-૧/૨, ગુજરાત નગ૨પાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-૨ ની પ્રામિક કસોટીનું આયોજન તા. ૦૩/૧૨/૨૦૨૩ના રોજ ક૨વામાં આવેલ હતું. પરંતુ તા. ૨૭ નવેમ્બ૨ થી ૩ ડિસેમ્બર ૨૦૨૩ દર્શમયાન સંઘ લોક સેવા આયોગ દ્વા૨ા ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસની મુખ્ય પરીક્ષાનું આયોજન ક૨વામાં આવેલ હોવાથી, આયોગની આ જાહેરાત અન્વયે પ્રામિક કસોટીની તારીખમાં નીચે મુજબ ફે૨ફા૨ ક૨વામાં આવે છે. જેની ઉમેદવારોએ નોંધ લેવી.

Advt. No: 47/2023-24,

Post: Gujarat Administrative Service, Class-1, Gujarat Civil Services, Class-1 & Class-2 & Gujarat Municipal Chief Officer Service, Class-2 Class-1 and Class-2

New Exam Date: 07-01-2024


Notification: Click Here

Syllabus: Click Here

For more details: Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *