GSEB 12 Commerce Result 2023 : Important news regarding the Class 12 Commerce Result (GSEB STD 12th Commerce Result 2023), the secondary and higher secondary board exams were conducted by the Gujarat Education Board in March 2023, the education board has started preparing for the results. Gujarat Education Board has started the work to declare the result of Class 12 Commerce students in Purjosh. Today we will give you the information about when Class 12 Commerce Result 2023 will come.
ધોરણ 12 કોમર્સ નું રીઝલ્ટ ક્યારે આવશે? (When Will the Result of GSEB Class 12th Commerce ?)
ધોરણ 12 કોમર્સ નું રીઝલ્ટ 2023: ધોરણ 12 માટે સામાન્ય પ્રવાહ મેના અંતિમ તબક્કામાં જાહેર કરવામાં આવી શકે છે, જ્યારે ધોરણ 10 રીઝલ્ટ મે અથવા જૂનના પ્રારંભિક અઠવાડિયા પછી બહાર આવી શકે છે.
મહત્વપૂર્ણ ખાસ નોંધ : ધોરણ 12 કોમર્સ નું રીઝલ્ટ બાબત વિવિધ સમાચારો પત્રો પરથી માહિતી એકત્રિત કરી આપ સુધી પહોંચાડીયે છીએ, તેથી સમાચારની ખાતરી અમે કરતા નથી. આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો
WhatsApp ગ્રૂપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |
GSEB બોર્ડની વેબસાઈટ | અહીં ક્લિક કરો |
GSEB 12 Commerce Result 2023
સુત્રોનું માનીએ તો ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ મે મહિનાના ત્રીજા સપ્તાહમાં જ્યારે ધોરણ 10નું પરિણામ મે મહિનાના અંતિમ સપ્તાહમાં જાહેર થઇ શકે છે. તમામ પરિણામ ગુજરાત બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે અને ત્યાર બાદ વિદ્યાર્થીઓને માર્કશીટ આપવામાં આવશે.