GSERB Juna Shikshak (Old Teacher) Recruitment 2024

By | September 4, 2024

Join WhatsApp Group


Join Telegram Channel



ગુજરાત માધ્યમિક અને ઉચ્ચમાધ્યમિક શાળાઓમાં જૂના શિક્ષકોની ભરતી || 4000 Teachers Vacancies

Gujarat Shaikshanik Staff Bharti Pasandagi Samiti has published an Advertisement for the Old Teacher (GSERB Juna Shikshak (Old Teacher) Recruitment 2024). Eligible Candidates are advised to refer to the official advertisement and apply for this Old Teacher. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below for GSERB Old Teacher Recruitment.


Posts NameOld Teacher
Vacancies4000
Job LocationIndia
Last Date to Apply26-09-2024
Mode of ApplyOnline

GSERB Juna Shikshak (Old Teacher) Recruitment 2024 Job Details:
Posts:

  • Old Teacher – Secondary: 2000
  • Old Teacher – Higher Secondary: 2000

Total No. of Posts:

  • 4000 Posts (Gujarati, Hindi, English mediums)

GSERB Juna Shikshak (Old Teacher) Recruitment 2024 – Educational Qualification:

  • Please read the details of the Official Notification for Educational Qualification.

GSERB Juna Shikshak (Old Teacher) Recruitment 2024 – Selection Process:

  • Candidates will be selected based on an interview.

GSERB Juna Shikshak (Old Teacher) Recruitment 2024 – How to Apply ?:

  • Interested Candidates may Apply Online Through the official Website.




પ્રસ્તુત જાહેરાતમાં નિર્દેશ કરેલ અંદાજિત ખાલી જગ્યાઓ ફેરફારને આધીન છે. વર્ગ ઘટાડા તથા અન્ય આકસ્મિક વહીવટી કા૨ણોસ૨ જગ્યા રદ થતા, તેવી ખાલી જગ્યા પર ઉમેદવારનો કોઈ હક્કદાવો રહેશે નહીં. પસંદગી સમયે ખરેખર ઉપલબ્ધ ખાલી જગ્યા ઉપર જે તે માઘ્યમ, વિભાગ, વિષય અને કેટેગરી પર ઉમેદવારે મેળવેલ અનુભવ અનુસાર પસંદગીની તક ઉપલબ્ધ થશે જેની નોંધ લેવી. ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈ બાબતે અર્થઘટનનો પ્રશ્ન ઉપસ્થિત થશે તો નિર્ણય અંગે ભરતી સમિતિનો હક્ક અબાધિત રહેશે. જાહેરાત સંબંધી વિગતવાર જાણકારી/સૂચનાઓ https://www.gserc.in/ વેબસાઈટ ઉપર મૂકવામાં આવેલ છે.

તેમજ ભરતી સંબંધિત તમામ સૂચનાઓ અને વિગતો વખતોવખત વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે. ઉમેદવારોએ નિયમિત રીતે વેબસાઇટની ચકાસણી કરવાની રહેશે. વેબસાઇટ પર મૂકેલ કોઇપણ સૂચના વિગતથી અવગત ન થનાર ઉમેદવારો ભરતીના કોઇપણ તબક્કે સામેલ ન થઈ શકે તો આ અંગે ઉમેદવારની અંગત જવાબદારી રહેશે. બાદમાં આ અંગે ઉમેદવારની કોઇ લેખિત કે મૌખિક રજૂઆત ઘ્યાને લેવામાં આવશે નહીં. ભરતી સંદર્ભેના તમામ હક્ક ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફની ભરતી માટેની પસંદગી સમિતિને અનામત રહેશે.



Job Advertisement: Click Here

Official website: Click Here

Apply Online: Click Here


EventDate
Apply Start12-09-2024
Last Date to Apply26-09-2024




Leave a Reply

Your email address will not be published. Required fields are marked *