Gujarat Gaun Seva Pasandgi Mandal has published GSSSB Notification regarding New Exams Date for Postponed Examination Programme 2024, Check below for more details.
Advt. No. 212/202324
Exam Name: Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) Combined Competitive Examination (CCE) 2024 (Junior Clerk and Other Posts)
મોકૂફ રાખવામાં આવેલ પરીક્ષા કાર્યક્રમ અંગેની જાહેરાત
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા વર્ગ-૩ (ગૃપ-A તથા ગૃપ-B)ની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ ૦૧/૦૪/૨૦૨૪ ના રોજથી શરૂ કરવામાં આવેલ છે.
અગાઉ તારીખ ૧૯/૦૪/૨૦૨૪ના રોજ જણાવ્યા મુજબ સદરહુ પરીક્ષા કાર્યક્રમની તા. ૨૦, ૨૧, ૨૭, ૨૮ એપ્રિલ ૨૦૨૪ અને તારીખ ૪, ૫ મે ૨૦૨૪ના રોજ રાખવામાં આવેલ તમામ શિફ્ટની પરીક્ષાઓ વહીવટી કારણોસર મોકૂફ રાખવામાં આવેલ હતી. જ્યારે તા. ૦૮/૦૫/૨૦૨૪ તા. ૦૯/૦૫/૨૦૨૪ના રોજનો પરીક્ષા કાર્યક્રમ યથાવત રાખવામાં આવેલ આવેલ છે. અને મોકૂફ રાખવામાં આવેલ CCE પરીક્ષાનો નીચે દર્શાવ્યા મુજબનો કાર્યક્રમ જાહેર કરવામાં આવે છે.
| Centre / Date | 11/05/2024 | 13/05/2024 | 14/05/2024 | 16/05/2024 | 17/05/2024 | 20/05/2024 |
| Ahmedabad | 4 Shifts | 4 Shifts | 4 Shifts | 4 Shifts | 4 Shifts | 4 Shifts |
| Anand | 4 Shifts | 4 Shifts | 4 Shifts | 4 Shifts | 4 Shifts | 4 Shifts |
| Godhra | 4 Shifts | 4 Shifts | 4 Shifts | 4 Shifts | 4 Shifts | 4 Shifts |
| Vadodara | 4 Shifts | 4 Shifts | 4 Shifts | 4 Shifts | 4 Shifts | 4 Shifts |
| Gandhinagar | 4 Shifts | 4 Shifts | 4 Shifts | 4 Shifts | 4 Shifts | 4 Shifts |
| Himatnagar | 4 Shifts | 4 Shifts | 4 Shifts | 4 Shifts | 4 Shifts | 4 Shifts |
| Mehsana | 4 Shifts | 4 Shifts | 4 Shifts | 4 Shifts | 4 Shifts | 4 Shifts |
| Modasa | 4 Shifts | 4 Shifts | 4 Shifts | 4 Shifts | 4 Shifts | 4 Shifts |
| Bhavnagar | 4 Shifts | 4 Shifts | 4 Shifts | 4 Shifts | 4 Shifts | 4 Shifts |
| Bhuj | 4 Shifts | 4 Shifts | 4 Shifts | – | – | – |
| Jamnagar | 4 Shifts | 4 Shifts | 4 Shifts | 4 Shifts | 4 Shifts | 4 Shifts |
| Junagadh | 4 Shifts | – | – | – | – | – |
| Rajkot | 4 Shifts | 4 Shifts | 4 Shifts | 4 Shifts | 4 Shifts | 4 Shifts |
| Surat | 4 Shifts | 4 Shifts | 4 Shifts | 4 Shifts | 4 Shifts | 4 Shifts |
| Bardoli | 4 Shifts | 4 Shifts | 4 Shifts | 4 Shifts | 4 Shifts | 4 Shifts |
| Vapi | 4 Shifts | 4 Shifts | 4 Shifts | 4 Shifts | 4 Shifts | 4 Shifts |
આ પરીક્ષાનું આયોજન મે-૨૦૨૪ માસની તા. ૧૧, ૧૩, ૧૪, ૧૬, ૧૭ અને ૨૦ના રોજ ૪ શિફ્ટમાં કરવામાં આવેલ છે. તમામ નવા કોલલેટર તા. ૦૮/૦૫/૨૦૨૪ના રોજ બપોરે ૨:૦૦ કલાકથી ડાઉનલોડ કરી શકાશે.
Notification: Click Here
Call Letters: Click Here

