Post: Senior Surveyor
જા.ક્ર. ૨૧૪/૨૦૨૩૨૪, સીનીયર સર્વેયર, વર્ગ-૩ ની CBRT પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા અગત્યની સૂચના
મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક:૨૧૪/૨૦૨૩૨૪, સીનીયર સર્વેયરની MCQ- CBRT પરીક્ષા તા.૨૧/૦૭/૨૦૨૪ ના રોજ રાજ્યના વિવિધ પરીક્ષા કેન્દ્રો ખાતે બે સેશનમાં યોજવાનો નિર્ણય કરેલ છે. સંબંધિત ઉમેદવારોએ સદર પરીક્ષાના ઓનલાઇન પ્રવેશપત્ર – કોલ લેટર ડાઉનલોડ કરીને તેની ફિઝીકલ પ્રિન્ટ આઉટ કાઢીને પ્રવેશપત્રમાં દર્શાવેલ પરીક્ષાના દિવસે અને સમયે અચૂક હાજર રહેવાનું રહેશે.
તમામ ઉમેદવાર તા.૧૨/૦૭/૨૦૨૪ ના રોજ १४:०० કલાકથી તા.૨૧/૦૭/૨૦૨૪ ના રોજ ૧૫:૦૦ કલાક સુધી પોતાના ઓનલાઇન પ્રવેશપત્ર કોલ લેટર ડાઉનલોડ કરી શકશે.

Mock Test: Click Here