SEB (Special Educator) Sp. TET-I and Sp. TET-II Exam Notification 2023

By | May 16, 2023
રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, સેક્ટર-૨૧, ગાંધીનગર ‘(સ્પેશ્યલ એજ્યુકેટર) ખાસ શિક્ષક યોગ્યતા કસોટી-I (Sp.TET-I) અને (સ્પેશ્યલ એજ્યુકેટર) ખાસ શિક્ષક
યોગ્યતા કસોટી- II (Sp.TET-II) – ૨૦૨૩’ હોલટીકીટ ડાઉનલોડ કરવા બાબત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે તા. ૧૭/૦૨/૨૦૨૩ના જાહેરનામા ક્રમાંક : ૨ાપબો/Sp. TET-I/ ૨૦૨૩/૧૭૯૩- ૧૮૭૯થી ખાસ શિક્ષક યોગ્યતા કસોટી-I૨૦૨૩ (Sp. TET-I)- ૨૦૨૩ ઉમેદવારો માટે તા. ૨૫/૦૫/૨૦૨૩ (ગુરુવાર) બપોરે ૧૨:૦૦ કલાક થી ૦૧:૩૦ કલાક અને તા. ૧૭/૦૨/ ૨૦૨૩ના જાહેરનામા ક્રમાંક : રાપબો/Sp. TET-II| ૨૦૨૩/૧૮૮૦- ૧૯૬૬થી ખાસ શિક્ષક યોગ્યતા કસોટી- II ૨૦૨૩ (Sp. TET-II) ૨૦૨૩ ઉમેદવારો માટે તા. ૨૫/૦૫/૨૦૨૩ (ગુરુવાર) સાંજે ૦૪:૦૦ કલાક થી ૦૬:૦૦ કલાક દરમિયાન યોજવામાં આવશે.
આ કસોટી માટેની હોલટીકીટ તા.: ૧૬/૦૫/૨૦૨૩ બપોરે ૨.૦૦ કલાકથી તા. ૨૫/૦૫/૨૦૨૩ બપોરે ૧૨:૦૦ કલાક દરમિયાન http://www.sebexam.org વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવાની રહેશે. જેની તમામ સંબંધિતોએ નોંધ લેવા વિનંતી છે.


Notification: Click Here



Updates on Telegram Channel: Click Here


One thought on “SEB (Special Educator) Sp. TET-I and Sp. TET-II Exam Notification 2023

  1. Pingback: SEB (Special Educator) Sp. TET-I and Sp. TET-II Exam Notification 2023 - SabkaGujarat.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *