GSSSB Forest Guard Marks 2024 Out

By | August 10, 2024

Join WhatsApp Group


Join Telegram Channel



Gujarat Gaun Seva Pasandgi Mandal – GSSSB
જાહેરાત ક્રમાંકઃ FOREST/202223/1 અન્વયે CBRT પરીક્ષામાં ઉપસ્થિત રહેલ ઉમેદવારોનું પ્રોવિઝનલ ગુણપત્રક પ્રસિદ્ધ કરવા અંગેની સૂચના ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર હસ્તકની જાહેરાત ક્રમાંકઃ FOREST/202223/1 “વન રક્ષક (Forest Guard)” વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીની કુલ-૮૨૩ જગ્યાઓ ભરવા માટે CBRT પરીક્ષામાં ઉપસ્થિત રહેલ તમામ ઉમેદવારોને તેઓએ મેળવેલ નોર્મલાઇઝડ ગુણનું કામચલાઉ પ્રોવિઝનલ ગુણપત્રક જોવાની લીંક તા.૦૯/૦૮/૨૦૨૪ના રોજ ૧૨-૦૦ કલાકે ઓપન કરવામાં આવશે. જેની લીંક નીચે મુજબ છે.
https://cdn3.digialm.com/EForms/configuredHtml/32791/87730/login.html
આ લીંક તા. ૧૫/૦૮/૨૦૨૪, ૨૩-૫૫ કલાક સુધી ખુલ્લી રહેશે. જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા જણાવવામાં આવે છે.


Provisional Marks: Click Here
Provisional Marks Notification: Click Here
For more details: Click Here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *