NHM Jetpur Recruitment for PHC Accountant cum Computer Operator Posts 2024

By | February 29, 2024

Join WhatsApp Group


Join Telegram Channel



National Health Mission Jetpur has published an Advertisement for the PHC Accountant cum Computer Operator (NHM Jetpur Recruitment 2024). Eligible Candidates are advised to refer to the official advertisement and apply for this PHC Accountant cum Computer Operator.

Recruitment OrganizationNational Health Mission Jetpur (NHM)
Posts NamePHC Accountant cum Computer Operator
Vacancies01
Job LocationIndia
Last Date to Apply05-03-2024
Mode of ApplyOnline

Total No. of Posts: 01


NHM Jetpur Recruitment 2024 – Educational Qualification:

  • માન્ય યુનિ.ના કોમર્સ સ્નાતક સાથે કોમ્પ્યુટર એપ્લીકેશનના ડીપ્લોમા સર્ટીફીકેટ કોર્ષ કરેલ હોવો જરૂરી છે.
  • Please read the Official Notification for Educational Qualification details.

NHM Jetpur Recruitment 2024 – Age Limit:

  • 40 years

NHM Jetpur Recruitment 2024 – How to Apply ?:

  • Interested Candidates may Apply Online Through the official Website.

૧. ઉમેદવારની ફક્ત ઓનલાઇન http://arogysathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વિકારવામાં આવશે આર.પી.એ.ડી., સ્પીડ પોસ્ટ, કુરીયર કે સાદી ટપાલ દ્વારા મળેલ અરજી માન્ય રહેશે નહી .
૨. સુવાચ્ય ઓરીઝીનલ ડોક્યુમેન્ટ ની ફોટોકોપી સોફ્ટવેર માં ફરજીયાત અપલોડ કરવાની રહેશે.
3. અધુરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે
૪. ઉમેદવારે કમ્પ્યુટર ની પ્રેકટીકલ પરીક્ષા આપવાની રહેશે.
૫. વયમર્યાદા માટે અરજી સ્વિકારવાની છેલ્લી તારીખ ના રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે એટલેકે તમામ ઉમેદવારો ના કિસ્સા માં વય માર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વિકારવાની છેલ્લી તા. ૧૧/૦૩/૨૦૨૪ ની સ્થિતીએ ધ્યાને લેવામાં આવશે.
૬. નિમણુક ને લગત આખરી નિર્ણય તાલુકા હેલ્થ ઓફીસર નો રહેશે.




Job Advertisement: Click Here

Official website: Click Here

Apply Online: Click Here

EventDate
Apply Start28-02-2024
Last Date to Apply05-03-2024




Leave a Reply

Your email address will not be published. Required fields are marked *