VNSGU Recruitment for Civil Engineer Posts 2023

By | September 12, 2023

Join WhatsApp Group


Join Telegram Channel



Veer Narmad South Gujarat University has published an Advertisement for the Civil Engineer (VNSGU Recruitment 2023). Eligible Candidates are advised to refer to the official advertisement and apply for this Civil Engineer. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below for VNSGU Civil Engineer Recruitment.

VNSGU Recruitment 2023

Recruitment OrganizationVeer Narmad South Gujarat University (VNSGU)
Posts NameCivil Engineer
Vacancies06
Job LocationIndia
Last Date to Apply24-09-2023
Mode of ApplyOnline
CategoryVNSGU Recruitment 2023
Join Whatsapp GroupWhatsAppp Group




Posts:

  • Civil Engineer
    • B.E. Civil Engineer
    • Diploma Civil Engineer

Total No. of Posts:

Sr. No.બી.ઈ.સિવિલ.એન્જીનીયર (અનુભવ વર્ષના આધારે)ડિપ્લોમા સિવિલ એન્જીનીયર (અનુભવ વર્ષના આધારે)પગાર ધોરણ પ્રતિ માસકુલ જગ્યા
110 year & Above15 year & Above55,000/-01
205 year & Above10 year & Above35,000/-05

નોંધ :
(૧) જો કોઈ ઉમેદવારે પોસ્ટ ગ્રેજ્યુએશન અને/અથવા PhD કરેલું હોય તો તે ઉમેદવારનો પોસ્ટ ગ્રેજ્યુએશન કરવાનો સમયગાળો તથા Fulltime PhD કરવાનો સમયગાળો અનુભવમાં ગણાશે નહીં.
(2) પાર્ટટાઇમ PhD કરતી વખતે જો ઉમેદવારનો work experience હોય તો તે સમયગાળો અનુભવ તરીકે ગણી શકાશે.
(3) Work Experience ના પુરાવા તરીકે ઉમેદવારે Experience Certificate જેવા આધારભૂત પુરાવાઓ રજૂ કરવાના રહેશે. પુરાવાના અભાવે શૈક્ષણિક લાયકાત મેળવ્યાની તારીખથી અનુભવ ગણી શકાશે નહી.
(4) સુરત શહેરના નિવાસી ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે.
(5) ઉમેદવારને નિમણૂંક પછી પોતાનો અધુરો પૂર્ણકાલીન અભ્યાસક્રમ પૂર્ણ કરવાની મંજુરી મળી શકશે.




Educational Qualification:

Instructions:

  • (૧) સદર જાહેરાત અન્વયે તદન હંગામી/૧૧ માસ કરાર આધારીત માટે કામચલાઉ સેવા લેવામાં આવશે જેની આખરી મંજુરી મા.કુલપતિશ્રી દ્વારા આપવામાં આવશે.
  • (૨) ઉમેદવારે સંબંધીત પોસ્ટ(જગ્યા) સંદર્ભે જરૂરી લાયકાત, અનુભવ, ઉંમર, ડ્રાઈવીંગ લાયસન્સ તેમજ અન્ય વધા૨ાની લાયકાતો અંગેના પુરાવાની ખરી નકલ જોડવાની રહેશે.
  • (૩) અરજી પત્રકમાં વધારાની માહિતી આપવા ઉમેદવારની સહી સાથેનો વધા૨ાનો કાગળ સામેલ કરી શકશે.
  • (૪) અનામત કેટેગરી(એસ.સી./એસ.ટી./એસ.ઈ.બી.સી. વિકલાંગ) ધરાવતાં ઉમેદવા૨ોએ સક્ષમ સ૨કા૨ી સત્તા અધિકા૨ીશ્રીનું સર્ટીફીકેટ સ્કીલ ટેસ્ટ સમયે સાથે લાવવાનું રહેશે.
  • (૫) ઉમેદવારે ભરેલ અરજીપત્રકમાં પત્રવ્યવહા૨ના સ૨નામાં, ફોન નંબ૨માં ફે૨ફા૨ થાય તો તે અંગેની લેખિતમાં જાણ કુલસચિવશ્રી, વી૨ નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, ઉધના-મગદલ્લા રોડ, સુરત – ૩૯૫ ૦૦૭ ને ક૨વાની ૨હશે.
  • (૬) અધૂરી ભરેલ વિગતવાળા અરજી પત્રક ગ્રાહય રાખવામાં આવશે નહી.
  • (૭) ઉમેદવારે જરૂરી લાયકાત ધો૨ણ તપાસીને પૂરેપૂરી માહિતી મેળવીને અરજીપત્રક ભરવાનું રહેશે. લાયકાત અંગે કોઈપણપૂછપ૨૭ ઘ્યાને લેવામાં આવશે નહી.
  • (૮) ઉમેદવારે સ્વખર્ચે ૫૨ીક્ષા સ્કીલ ટેસ્ટ માં હાજર થવાનું રહશે.
  • (૯) સ્કીલ ટેસ્ટ ની તારીખ અને સ્થળની સૂચના ઉમેદવા૨ને ઈમેઈલ/એસ.અમ.એસ. દ્વા૨ા ક૨વામાં આવશે.
  • (૧૦) પ્રત્યક્ષ અથવા પરોક્ષ દાબદબાણ ઉમેદવા૨ને ગે૨લાયક ઠે૨વવાને પાત્ર છે.
  • (૧૧) સ્કીલ ટેસ્ટ સમયે કોવિડ–૧૯ મહામારીને કારણે સામાજીક દૂરી જાળવી કોરોના માટેની સ૨કા૨શ્રીની SOP (માર્ગદર્શિકા)નો ચુસ્ત પણે પાલન ક૨વાનું ૨હેશે.
  • (૧૨) કોઈપણ જગ્યા ભ૨વા માટે જગ્યા ભ૨વાનો નિર્ણય, ફે૨બદલ ક૨વા માટે અથવા જગ્યા નહિ ભ૨વા માટે યુનિવર્સિટીનો
    અબાધિત અધિકાર રહશે.
  • (૧૩) કોઈપણ ઉમેદવાર અગર ખોટી માહિતી આપશે, અધુરી માહિતી કે માહિતી છુપાવવાની કોશિષ ક૨શે તો તે ઉમેદવાર જે તે જગ્યા માટે ગે૨લાયક ઠરશે. અગર આવા ઉમેદવા૨ની સેવા અંગે બરતરફ ક૨વામાં આવશે.\
  • (૧૪) યુનિવર્સિટીના નિયમોને આધિન જે તે ઉમેદવા૨ને સેવા લેવા મંજૂરી આપવામાં આવશે.\
  • (૧૫) ઉ૫૨ોકત બાબતે સેવા લેવા અંગે કર્મચારીએ વિભાગીય વડાશ્રીની સુચના અનુસાર કામગીરી ફ૨જીયાત ક૨વાની ૨હેશે.
  • (૧૬) દરેક સહાયક (પુરૂષ તેમજ મહિલા) પ્રવેશ,પરીક્ષા,પરિણામ અને યુનિવર્સિટીની તમામ કામગી૨ી માટે સુ૨ત શહે૨/સુડા વિસ્તા૨માં કામગી૨ી અર્થે જવાનું ૨હેશે.
  • (૧૭) પસંદગી પામેલ સહાયક યુનિવર્સિટી નિર્ધારિત કરારનામું રૂા.૩૦૦/– ના સ્ટેમ્પ પેપ૨ (નોટરી સહિત) ૫૨ ક૨વાનો રહેશે.
  • (૧૮) પસંદગી પામેલ સહાયક નકકી કરેલ વેતન સિવાય કોઈપણ પ્રકા૨નો વધા૨ો કે ઈજાફો મળવાપાત્ર થશે નહી. મોંઘવા૨ી ભથ્થુ, વચગાળાની રાહત તેમજ પ્રોવિડન્ટ ફંડ અથવા પગારપંચના બીજા લાભો કે અન્ય કોઈ લાભો મળવાપાત્ર થશે નહી.
  • (૧૯) સ્કીલ ટેસ્ટ સંદર્ભે સમગ્ર માહિતી યુનિવર્સિટી વેબસાઈટ પર મુકવામાં આવશે. એસ.એમ.એસ., ઈમેલ,અથવા ફોન કરી વારંવાર પૂછપરછ કરવી નહી. યુનિવર્સિટીની વેબસાઈટ તપાસ કરતા રહેવું.

How to Apply ?:

  • Interested Candidates may Apply Online Through the official Website.

Job Advertisement: Click Here

Official website: Click Here

Apply Online: Click Here


EventDate
Apply Start08-09-2023
Last Date to Apply24-09-2023

Frequently Asked Questions (FAQs)

How to apply for VNSGU Civil Engineer Recruitment 2023?

Interested Candidates may Apply Online Through the official Website.

What is the last date to apply for VNSGU Civil Engineer Recruitment 2023?

24-09-2023



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *