ગુજરાત પોલીસ ભરતી અપડેટ: પોલીસ વિભાગમાં 25 હજારથી વધુ જગ્યા ખાલી, બીજા તબ્બકામાં 14 હજારથી વધુની ભરતી કરાશે
ગુજરાત પોલીસ ભરતી અપડેટ: પોલીસ વિભાગની ખાલી કુલ 25,660 જગ્યાઓ પૈકી 14,283 જગ્યાઓ માટે બીજા તબક્કાની ભરતીની પ્રક્રિયા ઓગસ્ટ-સપ્ટેમ્બરથી શરૂ થશે. ગુજરાત પોલીસ ભરતી અપડેટ: રાજ્ય સરકાર તરફથી હાઇકોર્ટના નિર્દેશાનુસાર પોલીસ ભરતી અને તેની પ્રક્રિયાને ઇ કેલેન્ડર રજૂ કરાયુ હતું. સરકારે સ્પષ્ટ કર્યું હતું કે, બીજા તબક્કાની ભરતી પ્રક્રિયા સપ્ટેમ્બર-2026 સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને… Read More »