GSSSB CCE Scorecard Declared 2024
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (Gujarat Subordinate Services Class-III (Group-A and Group-B) Combined Competitive Examination) તા. ૦૧/૦૪/૨૦૨૪ થી તા. ૨૦/૦૫/૨૦૨૪ દરમિયાન CBRT (Computer Based Response Test) પધ્ધતિથી યોજવામાં આવેલ હતી. સદર પરીક્ષામાં ઉપસ્થિત રહેલ તમામ ઉમેદવારોનું વ્યક્તિગત ગુણપત્રક (Scorecard) નીચે મુજબની લિંકથી તા.૦૬/૦૯/૨૦૨૪… Read More »