ક્લાસ-3ની પરીક્ષા બે ગ્રુપમાં, ગુજરાતમાં સરકારી ભરતીમાં મોટા પાયે ફેરફાર , જાણો અહીંથી
તાજેતમાં મહત્વના સમાચાર બહાર આવ્યા છે ગુજરાત રાજ્ય દ્વારા લેવામાં આવતી વિવિધ સરકારી ભરતી ની પરીક્ષાઓના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યા છે આ ફેરફાર ક્લાસ 3 ની પરીક્ષા માટે જાહેર કરવામાં આવે છે આ ફેરફારની જાહેરાત બોર્ડ દ્વારા એક જાહેરનામા દ્વારા બહાર પાડવામાં આવી છે આજે આપણે આ લેખમાં નવા નિયમ વિશેની સંપૂર્ણ ચર્ચા કરીશું મિત્રો આ લેખને શાંતિથી… Read More »